Saturday 22 September 2012

Anger to Complete Vinash

અધ્યાય 2, શ્લોક 63

क्रोधाद भवति सम्मोह संमोहात्स्मृतिविभ्रम।
स्मृतिभ्रंशाद बुद्धिनाशो बुद्धिनाशात्प्रनाश्यती।।

ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જયારે સ્મરણશક્તિ ભ્રમિત થઈ જાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિના નાશથી સંપૂર્ણ વિનાશ થાય છે. 

Aahar Shuddhi


અધ્યાય 17, શ્લોક 9

कटु अम्ल लवण अतिउष्ण तीक्ष्ण रुक्ष विदाहिन्:
आहारा राजस्येष्ट दुःख शोक आमय प्रदा:

અતિશય કડવું, ખારું, ખાટું, ગરમ, સુકું અને બળતરા કરે તેવું રાજસી મનુષ્યોને પ્રિય હોય છે. આવું અન્ન, દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરે તેવું હોય છે.